વધુ વિકલ્પના આઇકન શોધવા
લગભગ બધા એન્ડ્રોઈડ ફોનમાં વધુ વિકલ્પ આઇકન
કેટલાક ડિવાઈસ માટે વધુ વિકલ્પ આઇકન તમારા ફોન પર એક બટનના રૂપમાં હશે અને એ તમારી સ્ક્રીનનો ભાગ નહિ હોય. જુદા જુદા ફોન પ્રમાણે આઇકન જુદા જુદા હોય શકે છે. આઇકન કેવા દેખાઈ શકે છે એના થોડા ઉદાહરણ અહિ આપેલાં છેઃ
બીજા ડિવાઈસમાં કદાચ વધુ વિકલ્પ આઇકન સ્કીન પર હોય શકે છે અને એ આવું દેખાઈ શકે છે:
એવા ફોન કે જેમાં વધુ વિકલ્પ આઇકન પ્રાપ્ય નાહોય એમાં, તમારે ઍપ સ્વીચ બટનને અડવાનું અને દબાવી રાખવાનું હોય છે: