સ્ટેટસ અપડેટ કેવી રીતે ડિલીટ કરવી
તમે WhatsApp પર સ્ટેટસ અપડેટ ડિલીટ કરી શકો છો.
સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માટે
- WhatsApp > સ્ટેટસ ખોલો.
- મારું સ્ટેટસ પર દબાવો.
- તમારી પાસે અમુક વિકલ્પો છે:
- તમે જે સ્ટેટસ અપડેટને ડિલીટ કરવા માગતા હો તેની બાજુમાં આવેલાં વધુ
પર દબાવો. પછી, ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો. - જો તમે એકથી વધુ સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માગતા હો, તો તમે જે સ્ટેટસ અપડેટને ડિલીટ કરવા માગો છો તે બધાને દબાવી રાખીને પસંદ કરો, પછી ડિલીટ કરો
> ડિલીટ કરો પર દબાવો.