WhatsApp અનઇન્સ્ટોલ કરવા માટે
WhatsAppને અનઇન્સ્ટોલ કરવા, તમારા ફોનની સેટિંગ ઍપમાં > ઍપ્લિકેશનો અને નોટિફિકેશન > WhatsApp પર જઈને > અનઇન્સ્ટોલ કરો.

WhatsApp ઇન્સ્ટોલ કરવા માટે
- Play સ્ટોર પર જાઓ, પછી WhatsApp શોધો. WhatsApp Messengerની નીચે ઇન્સ્ટોલ કરો પર દબાવો.
- WhatsApp ખોલો અને અમારી સેવાની શરતો સાથે સંમત થઈને આગળની સ્ક્રીન પર જાઓ.
- તમારા ફોન નંબરની ખાતરી કરો.
- જો તમારી જૂની ચેટનો બેકઅપ મળી આવે અને તમે તેને પાછો મેળવવા માગતા હો, તો પાછો મેળવો પસંદ કરો. અહીં પાછું મેળવવા વિશે વધુ જાણો.
- છેલ્લે, તમારું નામ ટાઇપ કરો. તમે તને પછીથી WhatsAppમાં વધુ વિકલ્પો
> સેટિંગમાં જઈ, તમારા પ્રોફાઇલના નામ પર દબાવીને પણ બદલી શકો છો.
WhatsApp ડાઉનલોડ કરવામાં સમસ્યા આવે છે? આ લેખ વાંચો.
iPhone પર WhatsApp ફરી ઇન્સ્ટોલ કેવી રીતે કરવું તે શીખો