WhatsAppનો તમારા મેમરી કાર્ડ (SD કાર્ડ) પર સ્થળાંતર કરવાની હમણા કોઈ શક્યતા નથી.
અમે અમારા ઍપની સાઇઝ અને એના મેમરી ઉપયોગને સુધારવા પ્રયાસ કરી રહ્યા છીએ. વચગાળામાં, જો તમારે તમારા ઉપકરણ પર WhatsApp માટે જરૂરી જગ્યા બનાવવી હોય, તો અમારી સલાહ છે કે તમે ઍપ્લિકેશનો અને મીડિયા ફાઈલોને તમારા SD કાર્ડ પર ખસેડો.