અમે નીચેની જરૂરિયાતો પૂરી કરતા Android ડિવાઇસને સપોર્ટ આપીએ છીએ:
વાઇ-ફાઇ નેટવર્ક ન આવતું હોય ત્યારે મેસેજ મેળવવા માટે તમારે ઇન્ટરનેટના પ્લાનની પણ જરૂર પડશે.
નોંધ: એક્ટિવ સિમ કાર્ડવાળા Android ટેબ્લેટ માટે અમે મર્યાદિત સપોર્ટ આપીએ છીએ અને ફક્ત વાઇ-ફાઇવાળા ડિવાઇસ પર અમે સપોર્ટ આપતા નથી.