તમારો WhatsApp QR કોડ કેવી રીતે શેર કરવો
- WhatsApp ખોલો > વધુ વિકલ્પો
> સેટિંગ પર દબાવો. - તમારા નામની બાજુમાં દેખાતી QRની નિશાની પર દબાવો.
- શેર કરો
પર દબાવો. - શેર કરવા માટે સંપર્ક કે ઍપ પસંદ કરો. પછી, લીલા તીર પર દબાવો.
- તમે આ પણ પસંદ કરી શકો છો:
- કાપો કે ફેરવો: QR કોડને કાપવા અથવા ફેરવવા માટે
પર દબાવો. - શીર્ષક ઉમેરો: લખવાની જગ્યામાં મેસેજ લખો.
- પાછળ: તમારા QR કોડના ફોટામાં તમે કરેલા ફેરફારો પાછા જેવા હતા તેવા કરવા માટે પાછળ
પર દબાવો.
- કાપો કે ફેરવો: QR કોડને કાપવા અથવા ફેરવવા માટે
- મોકલો
પર દબાવો.
નોંધ: માત્ર ભરોસાપાત્ર વ્યક્તિઓ સાથે જ તમારો WhatsApp QR કોડ શેર કરો. બની શકે કે કોઈ તમારો WhatsApp QR કોડ બીજાને ફોરવર્ડ કરે, અને પછી તે વ્યક્તિ કોડને સ્કેન કરીને તમને સંપર્ક તરીકે ઉમેરી શકે.