GIFs કેવી રીતે મોકલવી
તમે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં GIFs મોકલી શકો છો.
- WhatsApp ખોલો.
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- ઇમોજી
> GIF પર દબાવો. - કોઈ ચોક્કસ GIF શોધવા માટે શોધો
પર દબાવો. - તમે મોકલવા માગો છો તે GIF પર દબાવો.
- મોકલો
પર દબાવો.
તમે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં GIFs મોકલી શકો છો.