ગ્રૂપના કોઈ પણ એડમિન ગ્રૂપના સભ્યને એડમિન બનાવી શકે છે. એક ગ્રૂપમાં અમર્યાદિત સંખ્યામાં એડમિન હોઈ શકે છે.
નોંધ: ગ્રૂપ જેમણે બનાવ્યું હોય તેમને ગ્રૂપમાંથી દૂર કરી શકાતા નથી અને એ જ્યાં સુધી ગ્રૂપ ન છોડે ત્યાં સુધી ગ્રૂપના એડમિન બન્યા રહેશે.