ગ્રૂપમાં કેવી રીતે ફેરફારો કરવા
ગ્રૂપનો કોઈ પણ સભ્ય મૂળભૂત રીતે ગ્રૂપના નામ, ફોટો કે વર્ણનમાં ફેરફાર કરી શકે છે અથવા ગ્રૂપમાં મેસેજ મોકલી શકે છે. જોકે, કોઈ ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને માત્ર એડમિનને જ ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા કે મેસેજ મોકલવાની મંજૂરી આપી શકે છે.
ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા માટે
ગ્રૂપનું નામ બદલવા માટે
- તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
> ગ્રૂપની માહિતી પર દબાવો.

- ગ્રૂપના ફોટા અને નામની બાજુમાં આવેલા ફેરફાર કરો
પર દબાવો. - નવું નામ લખો, પછી ઓકે પર દબાવો.
- નામની મર્યાદા 25 અક્ષરોની છે.
- તમે ઇમોજી
પર દબાવીને તમારા નામમાં ઇમોજી ઉમેરી શકો છો.
ગ્રૂપનો ફોટો બદલવા માટે
- તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
> ગ્રૂપની માહિતી પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
- ગ્રૂપનું નામ > ફેરફાર કરો
પર દબાવો. - નવો ફોટો ઉમેરવા માટે ગેલેરી, કેમેરો કે વેબ પર શોધો પસંદ કરો અથવા તમે ફોટો દૂર કરવા ફોટો દૂર કરો પણ પસંદ કરી શકો છો.
ગ્રૂપનું વર્ણન બદલવા માટે
- તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
> ગ્રૂપની માહિતી પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
- ગ્રૂપનાં વર્ણન પર દબાવો.
- નવું વર્ણન લખીને ઓકે પર દબાવો.