WhatsApp તમને તમારા ફોટા અને વીડિયોમાં ઇમોજી, લખાણ અથવા દોરેલું ચિત્ર ઉમેરવા દે છે, જેથી તમે મનગમતા ફોટા અને વીડિયો બનાવી શકો.