વોલપેપર બદલવા વિશે
તમે WhatsApp > વધુ વિકલ્પો
બીજી રીતે, તમે ચેટ ખોલીને > વધુ વિકલ્પો
તમે ગેલેરીમાંથી તમારા ફોટોમાંથી, ઘાટા રંગ, વોલપેપર લાઇબ્રેરી અથવા ડિફોલ્ટમાંથી પસંદ કરી શકો છો.
એ જ વોલપેપર તમામ ચેટમાં લાગુ કરવામાં આવશે. દરેક ચેટમાં જુદું વોલપેપર રાખવું શક્ય નથી.