તમે WhatsApp સેટિંગમાંથી તમારો 'પ્રોફાઇલ ફોટો', 'નામ' અને 'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરી શકો છો.
જે વપરાશકર્તાઓએ તમારી સંપર્ક માહિતી પોતાના ફોનની એડ્રેસ બુકમાં સેવ કરી નહિ હોય તેઓને ગ્રૂપમાં તમારી પ્રોફાઇલનું નામ દેખાશે.
'તમારા વિશે'ની માહિતી ખાલી રાખી શકાશે નહિ.