કેટલોગમાંથી પ્રોડક્ટ કે સેવાઓ કેવી રીતે શેર કરવી
Android
iPhone
તમે બિઝનેસની પ્રોડક્ટ કે સેવાઓને સરળતાથી શેર કરી શકો છો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા શેર કરવા માટે
- ફોરવર્ડ કરો પર દબાવો.
- પસંદ કરેલી ગ્રૂપ કે વ્યક્તિગત ચેટ શોધો.
- મોકલોપર દબાવો.
કેટલોગમાંથી પ્રોડક્ટ કે સેવા શેર કરવા માટે
- WhatsApp Business પ્રોફાઇલ પર જાઓ.
- કેટલોગ પર દબાવો.
- કોઈ પ્રોડક્ટ કે સેવા પર દબાવો.
- વસ્તુ ફોરવર્ડ કરો પર દબાવો.
- પસંદ કરેલી ગ્રૂપ કે વ્યક્તિગત ચેટ શોધો.
- મોકલોપર દબાવો.
WhatsApp વેબ કે ડેસ્કટોપ પર કેટલોગમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા શેર કરવા માટે
- WhatsApp Business પ્રોફાઇલ પર જાઓ.
- કેટલોગ પર ક્લિક કરો.
- કોઈ પ્રોડક્ટ કે સેવા પસંદ કરો.
- ડ્રોપડાઉન આઇકન પર ક્લિક કરો.
- પ્રોડક્ટ મોકલો પર ક્લિક કરો
- પસંદ કરેલી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ શોધો.
- મોકલોપર ક્લિક કરો.