ચેટ કેવી રીતે ખાલી કરવી

Android
iPhone
કોઈ ચેટને ખાલી કરવાની સુવિધા તમને તે ચેટના બધા મેસેજ ખાલી કરવાની સગવડ આપે છે. તે ચેટ હજુ પણ તમારી ચેટ ટેબમાં દેખાશે.
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને ખાલી કરવા માટે
  1. ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને ડાબે ખસેડો.
  2. વધુ > ચેટ ખાલી કરો પર દબાવો.
  3. સ્ટાર મૂકેલા મેસેજ સિવાય બધા ડિલીટ કરો અથવા બધા મેસેજ ડિલીટ કરો પર દબાવો.
એકસાથે બધી ચેટ ખાલી કરવા માટે
  1. WhatsApp સેટિંગ > ચેટ > બધી ચેટ ખાલી કરો પર જાઓ.
  2. તમારો ફોન નંબર લખો > બધી ચેટ ખાલી કરો પર દબાવો.
સંબંધિત લેખો:
  • Android પર ચેટ કેવી રીતે ખાલી કરવી
  • Android | iPhone | KaiOS પર ચેટ કેવી રીતે ડિલીટ કરવી
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં