કેલિફોર્નિયાનો શાઇન ધ લાઇટ કાયદો શું છે અને અમે તેનું પાલન કેવી રીતે કરીએ છીએ?

કેલિફોર્નિયાનો શાઇન ધ લાઇટ કાયદો કેલિફોર્નિયાના રહેવાસીઓને કંપનીઓને વર્ષમાં એક વખત સીધા માર્કેટિંગ હેતુઓ માટેની થર્ડ પાર્ટીને તેઓ કઈ પર્સનલ માહિતી શેર કરે છે, તે પૂછવાનો અધિકાર આપે છે. કાયદા હેઠળ પર્સનલ માહિતી કોને માનવામાં આવે છે, તેના વિશે વધુ જાણો.
જો તમે શાઇન ધ લાઇટ કાયદા હેઠળ વધુ માહિતી પૂછવા માગતા હો, તમે આ ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો અથવા અમને 1601 Willow Road, Menlo Park, California 94025 પર વિનંતી મોકલો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં