ગ્રૂપમાં સભ્યોને કેવી રીતે ઉમેરવા અને દૂર કરવા
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
જો તમે ગ્રૂપ એડમિન હો, તો સભ્યોને ઉમેરી કે દૂર કરી શકો છો.
સભ્યોને ઉમેરવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી વિકલ્પો > સભ્યો ઉમેરો પર દબાવો.
- બીજી રીતે, તમારી ચેટના લિસ્ટમાંથી તે ગ્રૂપને પસંદ કરો. પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી > સભ્યો ઉમેરો પર દબાવો.
- ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો.
- થઈ ગયું પર દબાવો.
સભ્યોને દૂર કરવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
- બીજી રીતે, તમારી ચેટના લિસ્ટમાંથી તે ગ્રૂપને પસંદ કરો. પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
- તમે જેને દૂર કરવા માગતા હો એ સભ્યને પસંદ કરો.
- વિકલ્પો > ગ્રૂપમાંથી દૂર કરો > દૂર કરો દબાવો.