ગ્રૂપમાં સભ્યોને કેવી રીતે ઉમેરવા અને દૂર કરવા
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે ગ્રૂપના સભ્યોને ઉમેરી કે દૂર કરી શકો છો.
સભ્યોને ઉમેરવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો> ગ્રૂપની માહિતી પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
- સભ્યો ઉમેરોપર દબાવો.
- ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો.
- એ થઈ જાય પછી લીલા રંગની ખરાંની નિશાની પર દબાવો.
સભ્યોને દૂર કરવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો> ગ્રૂપની માહિતી પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
- તમે જે સભ્યને દૂર કરવા માગતા હો, તેમના નામ પર દબાવો.
- {participant}ને દૂર કરો > ઓકે પર દબાવો.