લોગ આઉટ કેવી રીતે કરવું

વેબ અને ડેસ્કટોપ
Windows
તમે તમારા પ્રાથમિક ફોનમાંથી બધા ડિવાઇસ લોગ આઉટ કરી શકો છો. તમે WhatsApp વેબ, WhatsApp ડેસ્કટોપ, સાથી ફોન, કમ્પ્યૂટર, Android ટેબ્લેટ કે પોર્ટલ જેવા તમારા સાથી ડિવાઇસમાંથી સીધા પણ લોગ આઉટ કરી શકો છો.
તમારા કમ્પ્યૂટર પરથી લોગ આઉટ કરવા માટે
  1. WhatsApp વેબ અથવા WhatsApp ડેસ્કટોપ ખોલો.
  2. તમારા ચેટ લિસ્ટની ઉપર મેનૂ (
    કે
    ) > લોગ આઉટ કરો પર ક્લિક કરો.
તમારા પ્રાથમિક ફોન પરથી લોગ આઉટ કરવા માટે
  1. તમારા પ્રાથમિક ફોન પર WhatsApp ખોલો.
    • Android: વધુ વિકલ્પો
      > લિંક કરેલાં ડિવાઇસ પર દબાવો.
    • iPhone: WhatsApp સેટિંગ પર જાઓ > લિંક કરેલાં ડિવાઇસ પર દબાવો.
  2. ડિવાઇસ પર દબાવો.
  3. લોગ આઉટ કરો પર દબાવો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં