જેલબ્રોકન (બિનસત્તાવાર) ફોન પર WhatsApp વાપરી શકાતું નથી

અમે જેલબ્રોકન (બિનસત્તાવાર) ડિવાઇસને સપોર્ટ કરતા નથી અને જો તમારો ફોન જેલબ્રોકન (બિનસત્તાવાર) હશે તો WhatsApp બરાબર ચાલશે નહિ. જેલબ્રોકન (બિનસત્તાવાર) ડિવાઇસ હેતુ મુજબ WhatsAppને કામ કરવા દેતાં નથી અને તમારા મેસેજ શરૂથી અંત સુધી સુરક્ષિત રહેશે નહિ.
જો તમે WhatsApp વાપરવા માગતા હો અને તમારો ફોન જેલબ્રોકન (બિનસત્તાવાર) હોય, તો તમારે તમારા iPhoneને ફેક્ટરી સેટિંગ પર રિસ્ટોર કરવો જોઈએ. ફોન રિસ્ટોર કેવી રીતે કરવો તે અંગે વધુ માહિતી માટે, Apple Supportની વેબસાઇટ પર જાઓ.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં