આંકડાઓ વિશે

Android
WhatsApp Business આંકડાઓ તમને તમારા ગ્રાહકોની બિઝનેસ પ્રત્યેની રુચિ અને અનુભવો સમજવામાં મદદ કરે છે. આ સુવિધા બતાવે છે કે કેટલા મેસેજ મોકલાયા, પહોંચાડાયા, વંચાયા અને મેળવ્યા.
તમારા આંકડાઓ તપાસવા માટે, WhatsApp Business ખોલો > વધુ વિકલ્પો
> Business ટૂલ > વધુ વિકલ્પો
> આંકડાઓ પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં