તમને કઈ સેવાની શરતો લાગુ પડશે

જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં (જેમાં યુરોપિયન સંઘનો સમાવેશ થાય છે) સમાવિષ્ટ કોઈ દેશમાં રહેતા હોવ, અને તેમાં સમાવેશ પામેલ કોઈ પણ અન્ય દેશમાં કે પ્રાંતમાં (સંયુક્ત રીતે જેમને યુરોપિયન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તેમાં રહેતાં હોવ), તો તમને Whatsapp Ireland Limited આ સેવાની શરતો અને ગોપનિયતા નીતિ હેઠળ WhatsApp પ્રદાન કરે છે.
જો તમે યુરોપિયન પ્રદેશ સિવાયના કોઈ પણ દેશમાં રહેતાં હોવ, તો WhatsApp Inc. તમને આ સેવાની શરતો અને ગોપનિયતા નીતિ હેઠળ WhatsApp પ્રદાન કરે છે.
અમારા બ્લૉગ પરથી વધુ માહિતી મેળવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં