તમને કઈ સેવાની શરતો લાગુ પડે છે

જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં (જેમાં યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે) આવેલા કોઈ દેશમાં અને તેમાં સામેલ અન્ય કોઈ દેશમાં કે ક્ષેત્રમાં (સંયુક્ત રીતે જેમને યુરોપિયન ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે) રહેતા હો, તો WhatsApp Ireland Limited આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને WhatsAppની સેવાઓ પૂરી પાડે છે.
જો તમે UKમાં રહેતા હો, તો WhatsApp LLC આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને WhatsAppની સેવાઓ પૂરી પાડે છે.
જો તમે યુરોપિયન ક્ષેત્ર કે UK સિવાયના બીજા કોઈ દેશમાં રહેતા હો, તો WhatsApp LLC આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને WhatsAppની સેવાઓ પૂરી પાડે છે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં