તમારી મનપસંદ/સંપર્ક સૂચિ શોધવી

WhatsApp તમારા ફોનની સરનામા પુસ્તિકા સુધી પહોંચી ઝડપ અને સરળતાથી ઓળખી લે છે કે તમારા કયા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરે છે.
તમારા મનપસંદ/સંપર્કો શોધવા માટે વાતો ટેબ પર જઈને નવી વાત ચિહ્ન પર ટેપ કરો.
જો તમે તમારા સંપર્કો જોઈ ના શકો તો:
  • ખાતરી કરો કે તમારા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરતા હોય.
  • ખાતરી કરો કે તમે તમારા સંપર્કોના ફોન નંબરો તમારા ફોનની સરનામા પુસ્તિકામાં સાચવ્યા હોય. જો તે વિદેશી ફોન નંબરનો ઉપયોગ કરતા હોય તો સંપૂર્ણ આંતર્રાષ્ટ્રીય શૈલીનો ઉપયોગ કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં