WhatsApp પર સ્ટિકર બનાવવા વિશે

તમે તમારા પોતાના સ્ટિકર બનાવી શકો છો અને તેને એક ઍપ સ્વરૂપે Google Play સ્ટોર અથવા Apple App Store પર પ્રકાશિત કરી શકો છો. એક વાર તમારી ઍપ પ્રકાશિત થઈ જાય એટલે વપરાશકર્તાઓ WhatsAppમાં તમારા સ્ટિકર વાપરવા આ ઍપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. WhatsApp સ્ટિકર કાયદેસરના, પ્રમાણિત અને સ્વીકાર્ય હોય એ જરૂરી છે. અમારી સેવાની શરતોમાં અમારી સેવાઓના સ્વીકાર્ય ઉપયોગો વિશે વધુ જાણો.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં