ગ્રૂપ કેવી રીતે બનાવવું અને એમાં આમંત્રણ કઈ રીતે આપવું

તમે વધુમાં વધુ 256 જેટલા સભ્યો સાથે WhatsApp ગ્રૂપ બનાવી શકો છો.
ગ્રૂપ બનાવવા માટે
  1. નવી ચેટ પર દબાવો.
  2. નવું ગ્રૂપ પર દબાવો.
  3. ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો > આગળ પર દબાવો.
  4. ગ્રૂપનું નામ લખો. કૃપા કરીને નોંધ લો:
    • નામની મર્યાદા 25 અક્ષરોની છે.
    • તમે ગ્રૂપનો ફોટો પણ ઉમેરી શકો છો.
  5. થઈ ગયું પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં