WhatsApp ડાઉનલોડ કે અનઇન્સ્ટોલ કેવી રીતે કરવું
Android
iPhone
KaiOS
WhatsApp ડાઉનલોડ કરવા માટે
- ઍપનાં મેનૂ પરથી JioStore કે સ્ટોર પર દબાવો.
- સોશિયલ પસંદ કરવા માટે બાજુમાં જતા જાઓ.
- WhatsApp પસંદ કરો.
- ઓકે પર દબાવો અથવા પસંદ કરો > ઇન્સ્ટોલ કરો કે ડાઉનલોડ કરો પર દબાવો.
WhatsApp અનઇન્સ્ટોલ કરવા માટે
- ઍપનાં મેનૂ પરથી WhatsApp પસંદ કરો.
- વિકલ્પો > અનઇન્સ્ટોલ કરો > ઓકે અથવા અનઇન્સ્ટોલ કરો પર દબાવો. આ તમારી ઍપ અને તેના બધા ડેટાને દૂર કરશે.
- jioPhone અથવા jioPhone 2 પર, તમારે અનઇન્સ્ટોલ કરતા પહેલાં વિકલ્પો પર દબાવવાની જરૂર નથી.
સંબંધિત લેખ: