તમારી પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો
તમારા પ્રોફાઇલ ફોટામાં ફેરફાર કરવા માટે
- WhatsApp ખોલો > તમારા પ્રોફાઇલ ફોટાના આઇકન પર ક્લિક કરો.
- વૈકલ્પિક રીતે, તમારી ચેટ લિસ્ટની ઉપર મેનૂ> સેટિંગ > તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો.
- જો:
- તમે પ્રોફાઇલ ફોટો રાખેલો હોય: તો તમારા ફોટા પર દબાવો, પછી પ્રોફાઇલ ફોટો બદલો પર ક્લિક કરો, જ્યાં તમે ફોટો જુઓ, ફોટો લો, ફોટો અપલોડ કરો, અથવા ફોટો દૂર કરો પસંદ કરી શકો છો.
- તમે પ્રોફાઇલ ફોટો રાખેલો ન હોય: તો પ્રોફાઇલ ફોટો ઉમેરો પર ક્લિક કરો, જ્યાં તમે ફોટો લો અથવા ફોટો અપલોડ કરો પસંદ કરી શકો છો.
તમારા પ્રોફાઇલના નામમાં ફેરફાર કરવા માટે
- WhatsApp ખોલો > તમારા પ્રોફાઇલ ફોટાના આઇકન પર ક્લિક કરો.
- વૈકલ્પિક રીતે, તમારી ચેટ લિસ્ટની ઉપર મેનૂ> સેટિંગ > તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો.
- તમારી પ્રોફાઇલનું નામ અપડેટ કરવા માટે, ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમે ઇમોજીપર ક્લિક કરીને પણ ઇમોજી ઉમેરી શકો છો.
- તમે ઇમોજી
- એક વાર તમે ફેરફાર કરી લો, પછી ચેક માર્કપર ક્લિક કરો.
'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરો
- WhatsApp ખોલો > તમારા પ્રોફાઇલ ફોટાના આઇકન પર ક્લિક કરો.
- વૈકલ્પિક રીતે, તમારી ચેટ લિસ્ટની ઉપર મેનૂ> સેટિંગ > તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો.
- 'તમારા વિશે'ની માહિતી અપડેટ કરવા માટે, ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમે ઇમોજીપર ક્લિક કરીને ઇમોજી પણ ઉમેરી શકો છો.
- તમે ઇમોજી
- એક વાર તમે ફેરફાર કરી લો, પછી ખરાપર ક્લિક કરો.
સંબંધિત લેખો: