ખાતરી કરેલું બિઝનેસ એકાઉન્ટ
WhatsApp તમારા માટે અગત્યના હોય એવા બિઝનેસ સાથે કનેક્ટ થવાની રીતો શોધી રહ્યું છે.
સંપર્કના નામની બાજુમાં રહેલો લીલા રંગનો બેજ
ખાતરી કરે છે કે આ એક વિશ્વાસપાત્ર અને જાણીતું બિઝનેસ એકાઉન્ટ છે.

જો તમે કોઈ બિઝનેસને તમારો સંપર્ક કરવાથી રોકવા માગતા હો, તો Android અથવા iPhone પર તેમની સાથે સંપર્ક કેવી રીતે તોડવો તે જાણો.
નોંધ: WhatsApp Businessની ખાતરી કરવાની સુવિધા માત્ર એવા બિઝનેસ માટે ઉપલબ્ધ છે જે ક્લોઝ પાયલોટ પ્રોગ્રામમાં સામેલ છે.