ચેટ કેવી રીતે ડિલીટ કરવી

કોઈ વ્યક્તિગત ચેટને ડિલીટ કરવા માટે
  1. ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે ચેટને ડાબે ખસેડો.
  2. વધુ > ચેટ ડિલીટ કરો > ચેટ ડિલીટ કરો પર દબાવો.
બીજી રીતે, ચેટ ટેબના સૌથી ઉપરના ખૂણે ફેરફાર કરો પર દબાવો > તમે ડિલીટ કરવા માગતા હો એ ચેટ પસંદ કરો > ડિલીટ કરો > ચેટ ડિલીટ કરો પર દબાવો.
કોઈ ગ્રૂપ ચેટને ડિલીટ કરવા માટે
કોઈ ગ્રૂપ ચેટને ડિલીટ કરવા, પહેલા તમારે એે ગ્રૂપમાંથી બહાર નીકળી જવું પડશે:
  1. ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે ગ્રૂપ ચેટને ડાબે ખસેડો.
  2. વધુ > ગ્રૂપમાંથી બહાર નીકળો > ગ્રૂપમાંથી બહાર નીકળો પર દબાવો.
  3. ગ્રૂપ ચેટને ડાબે ખસેડો > ગ્રૂપ ડિલીટ કરો > ગ્રૂપ ડિલીટ કરો પર દબાવો.
એકસાથે બધી ચેટ ડિલીટ કરવા માટે
  1. WhatsApp સેટિંગ &g