ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે WhatsApp Business ઍપના ઉપયોગ વિશે

જેમ WhatsApp Messengerને પર્સનલ વાતચીત માટે બનાવવામાં આવી છે, તેવી જ રીતે WhatsApp Business ઍપને બિઝનેસને લગતી વાતચીત માટે બનાવવામાં આવી છે. દરેક ઍપ એ GDPR નિયમો હેઠળ એના નિર્ધારિત હેતુ સાથેની છે. જો તમે નાનાથી મધ્યમ ઉદ્યોગો ચલાવતા હો, તો તમારે WhatsApp Business ઍપ તમારા ગ્રાહકો સાથે વ્યાવસાયિક વાતચીત માટે વાપરવી જોઈએ. WhatsApp Business ઍપને Google Play સ્ટોર અને App Store પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે.
GDPR અને તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાં સંપર્કોનું સંચાલન કરવા વિશે વધુ માહિતી મેળવવા માટે, આ લેખ વાંચો.
અમે તમારા બિઝનેસની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે વધુ માહિતી મેળવવા માટે, અમારા WhatsApp Businessની સેવાની શરતોમાંનો અમારી ડેટા પ્રેક્ટિસ વિભાગ વાંચો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં