ગ્રૂપનાં નોટિફિકેશન કેવી રીતે બંધ કે ચાલુ કરવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
તમે ગ્રૂપનાં ચેટ નોટિફિકેશન ચોક્કસ સમયગાળા માટે મ્યૂટ કરી શકો છો. જોકે, તે ગ્રૂપમાં મોકલાતા મેસેજ તો તમને મળતા રહેશે, પણ મેસેજ આવે ત્યારે તમારો ફોન વાઇબ્રેટ કે અવાજ નહિ કરે.
ગ્રૂપનાં નોટિફિકેશન મ્યૂટ કરવા માટે
 1. WhatsApp ખોલો > ગ્રૂપ ચેટ પર જાઓ > પછી ગ્રૂપના વિષય પર ક્લિક કરો.
 2. નોટિફિકેશન મ્યૂટ કરો બોક્સ પસંદ કરો.
 3. જેટલા સમય સુધી નોટિફિકેશન મ્યૂટ કરવાં હોય તેટલો સમયગાળો પસંદ કરો.
 4. નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે:
 • તમારી ચેટ લિસ્ટમાં, ગ્રૂપ પર દબાવો અને મેનૂ
  > નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો. તમે નોટિફિકેશનને મ્યૂટ કરવા માગતા હોય તે સમય પસંદ કરો > નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો.
 • ગ્રૂપ ચેટ ખોલો, પછી મેનૂ
  > નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો. તમે નોટિફિકેશનને મ્યૂટ કરવા માગતા હોય તે સમય પસંદ કરો > નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો.
ગ્રૂપનાં નોટિફિકેશનનું મ્યૂટ કેવી રીતે ખોલવું
 1. WhatsApp ખોલો > ગ્રૂપ ચેટ પર જાઓ > પછી ગ્રૂપના વિષય પર ક્લિક કરો.
 2. મ્યૂટ છે બોક્સ પરથી ટિક કાઢો.
 3. મ્યૂટ ખોલો પર ક્લિક કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં