અક્ષરનું માપ કેવી રીતે બદલવું

તમે WhatsApp ચેટમાં અક્ષરનું માપ WhatsApp સેટિંગમાં જઈને બદલી શકો છો. ઍપમાં બીજી સ્ક્રીનના અક્ષરનું માપ તમારા ડિવાઇસના સેટિંગ મુજબ હોય છે.
ચેટમાં અક્ષરનું માપ બદલવા માટે
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    પર દબાવો.
  3. સેટિંગ > ચેટ > અક્ષરનું માપ પર દબાવો.
  4. તમે નાનું, મધ્યમ, કે મોટુંમાંથી પસંદ કરી શકો છો.
બીજી સ્ક્રીન પર અક્ષરનું માપ બદલવા માટે
  1. ડિવાઇસના સેટિંગ > ઍક્સેસિબિલિટી પર જાઓ.
  2. ફોન્ટનું કદ પર દબાવો.
  3. તમે ડિફોલ્ટ, મોટું, કે સૌથી મોટુંમાંથી પસંદ કરી શકો છો.
નોંધ: મનગમતા અક્ષરો રાખવાની સુવિધા નથી.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં