તમારો WhatsApp QR કોડ કેવી રીતે ફરી સેટ કરવો

તમારો પહેલાનો WhatsApp QR કોડ અમાન્ય કરવા અને નવો કોડ બનાવવા માટે તમે તમારો WhatsApp QR કોડ ફરી સેટ કરી શકો છો. જો તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરો, તો તમારો WhatsApp QR કોડ પણ ડિલીટ થઈ જશે.
QR કોડ ફરી સેટ કરવા માટે
  1. WhatsApp > સેટિંગ ખોલો.
  2. તમારા નામની બાજુમાં દેખાતી QRની નિશાની પર દબાવો.
  3. QR કોડ ફરી સેટ કરો > ફરી સેટ કરો > ઓકે પર દબાવો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં