તમારા ફોન નંબરની ખાતરી કેવી રીતે કરવી
Android
iPhone
KaiOS
WhatsApp વાપરવા માટે તમારે ફોન નંબરની ખાતરી કરવી જરૂરી છે.
તમારા ફોન નંબરની ખાતરી કરવા:
- WhatsApp ખોલો.
- અમે અમારી સેવાની શરતો અને પ્રાયવસી પોલિસીમાં ૨૫ ઑગસ્ટ, 2016ના દિવસે અપડેટ કરી હતી.
- અમારી શરતો સ્વીકારવા સંમત પર દબાવો અને આગળ વધો.
- તમારો દેશ પસંદ કરો પર દબાવો.
- દેશ પસંદ કરો પર દબાવીને તમારો દેશ શોધો અથવા પસંદ કરો.
- તમારો ફોન નંબર લખો.
- જો તમે અમારા મદદ કેંદ્ર અથવા અમારો સંપર્ક કરોની મુલાકાત લેવા ચાહતા હો, તો મદદ પર દબાવો.
- SMS દ્વારા કોડ મેળવવા માટે આગળ > ઓકે પર દબાવીને ખાતરી માટેનો કોડ મેળવો.
- SMS દ્વારા 6 આંકડાનો કોડ લખો.
- જો તમે કોડ મેળવ્યો ન હોય, તો તમે SMS ફરીથી મોકલો અથવા અમારી ઓટોમેટેડ સિસ્ટટ દ્વારા કોલથી કોડ મેળવવા માટે મને કૉલ કરો પર દબાવો.
- તમારું નામ લખો. કૃપા કરીને નોંધ લો:
- નામ વધુમાં વધુ 25 અક્ષરો સુધી રાખી શકાશે.
- તમે પ્રોફાઇલ ફોટો પણ ઉમેરી શકો છો.
- થઈ ગયું દબાવો.
નોંધ: નીચેનો વીડિયો માત્ર jioPhone અને jioPhone 2 વાપરતા WhatsApp યુઝર માટે છે.