ચેટ કેવી રીતે શરૂ કરવી

KaiOS
  1. નવી ચેટ પર દબાવો.
  2. જેની સાથે ચેટ કરવી હોય એ સંપર્ક પસંદ કરો.
  3. ખોલો પર દબાવો.
  4. પસંદ કરેલા સંપર્ક સાથે ચેટ કરવા માટે મેસેજ બોક્સમાં તમારો મેસેજ લખો.
  5. મોકલો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં