WhatsApp વેબ અને ડેસ્કટોપ વિશે

વેબ અને ડેસ્કટોપ
Windows
તમે તમારા કમ્પ્યૂટર પર બે રીતે WhatsApp વાપરી શકો છો:
  • WhatsApp વેબ: WhatsAppની બ્રાઉઝર આધારિત ઍપ્લિકેશન.
  • WhatsApp ડેસ્કટોપ: એક ઍપ્લિકેશન જે તમે તમારા કમ્પ્યૂટર પર ડાઉનલોડ કરી શકો છો.
WhatsApp વેબ અને ડેસ્કટોપ એ તમારા ફોનના WhatsApp એકાઉન્ટનું કમ્પ્યૂટર આધારિત એક્સ્ટેન્શન છે. તમે મોકલો અને મેળવો છો તે મેસેજ તમારા ફોન અને કમ્પ્યૂટરની વચ્ચે સિંક કરવામાં આવે છે અને તમે બન્ને ડિવાઇસ પર મેસેજ જોઈ શકો છો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં