કોઈ કેટલોગ કે બિઝનેસની જાણ કેવી રીતે કરવી - વેબ
વેબ અને ડેસ્કટોપ
જો તમને લાગે કે બિઝનેસ કોમર્સ પોલિસીનું ઉલ્લંઘન કરે છે, તો તમે તેની જાણ કરી શકો છો.
કોઈ પ્રોડક્ટ કે સેવાની જાણ કરવા માટે
કોઈ પ્રોડક્ટ કે સેવાની જાણ કરવા માટે:
- તે બિઝનેસ સાથેની ચેટ ખોલો
- બિઝનેસના નામની બાજુમાં, પર ક્લિક કરો.
- કોઈ પ્રોડક્ટ કે સેવા પર ક્લિક કરો.
- |આઇકન > પ્રોડક્ટની જાણ કરો પર ક્લિક કરો.
- તમારી પાસે બે વિકલ્પો છે:
- કોઈ પ્રોડક્ટ કે સેવાની જાણ કરવા માટે, પ્રોડક્ટની જાણ કરો પર ક્લિક કરો.
- વધુ વિગતો આપવા માટે, અમને વધુ જણાવો પર ક્લિક કરો. પછી, કોઈ વિકલ્પ પસંદ કરીને સબમિટ કરો પર ક્લિક કરો.
કોઈ બિઝનેસની જાણ કરવા માટે
કોઈ બિઝનેસની જાણ કરવા માટે:
- બિઝનેસની બિઝનેસ પ્રોફાઇલ પર જાઓ
- વધુ વિકલ્પો માટે |આઇકન પર ક્લિક કરો.
- બિઝનેસની જાણ કરો પર ક્લિક કરો.
- તમારી પાસે બે વિકલ્પો છે:
- બિઝનેસ સાથે સંપર્ક તોડવા અને તેની જાણ કરવા માટે, બિઝનેસ સાથે સંપર્ક તોડો અને આ ચેટના મેસેજ કાઢી નાખોની બાજુમાં આવેલા ખાના પર ક્લિક કરો. પછી, જાણ કરો પર ક્લિક કરો.
- બિઝનેસની જાણ કરવા માટે, જાણ કરો પર ક્લિક કરો.