ગ્રાહકો સાથે પ્રોડક્ટ કે સેવાઓ કેવી રીતે શેર કરવી

તમે તમારું કેટલોગ શેર કરીને તમારી પ્રોડક્ટ કે સેવાઓ નવા અને હાલના ગ્રાહકો સાથે શેર કરી શકો છો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમારું કેટલોગ શેર કરવા માટે
  1. WhatsApp Business ઍપમાં કોઈ ચેટ ખોલો.
  2. મેસેજ લખવાના બોક્સની બાજુમાં આવેલી જોડોની નિશાની પર દબાવો.
  3. પછી, કેટલોગ પર દબાવો.
  4. ઉપર તરફ બધી વસ્તુઓ મોકલો પર દબાવો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં પ્રોડક્ટ કે સેવાઓ શેર કરવા માટે
  1. WhatsApp Business ઍપમાં કોઈ ચેટ ખોલો.
  2. મેસેજ લખવાના બોક્સની બાજુમાં આવેલી જોડોની નિશાની પર દબાવો.
  3. પછી, કેટલોગ પર દબાવો.
  4. તમે શેર કરવા માગતા હો તે પ્રોડક્ટ કે સેવાઓ પસંદ કરો.
  5. મોકલો પર દબાવો.
કેટલોગ મેનેજર દ્વારા આખું કેટલોગ શેર કરવા માટે