સંપર્ક કેવી રીતે ઉમેરવો

Android
KaiOS
iPhone
સંપર્ક ઉમેરવાની ઘણી રીતો છે.
નવી ચેટ દ્વારા સંપર્ક ઉમેરવા માટે
 1. ચેટ ટેબ પર જાઓ.
 2. > નવો સંપર્ક પર દબાવો.
ચેટની માહિતીમાંથી ઉમેરવા માટે (સેવ ન કરેલા નંબર કે જેની સાથે તમે ચેટ કરી છે)
 1. ચેટ ટેબ પર જાઓ.
 2. સેવ ન કરેલા સંપર્કની ચેટ પસંદ કરો. ચેટ લિસ્ટમાં તે નામના બદલે નંબર વડે દર્શાવવામાં આવશે.
 3. ચેટની માહિતી જોવા માટે સૌથી ઉપરના ઍપ બાર પર દબાવો.
 4. સ્ક્રીનમાં ઉપરના એક્શનમાં 'સેવ કરો' પર દબાવો.
ગ્રૂપમાંથી ઉમેરવા માટે
 1. જે સંપર્કોમાં સેવ ન હોય તે મેસેજ પર દબાવીને > સંપર્કોમાં ઉમેરો.
 2. નીચેનામાંથી એક પસંદ કરો:
  • સેવ કરો: આનાથી નવો સંપર્ક સેવ થશે.
  • હાલના સંપર્કમાં ઉમેરો: હાલના સંપર્કનું નામ લખો > હાલના સંપર્કનું નામ > સેવ કરો પર દબાવો.
  • હાલના સંપર્કમાં ઉમેરો: હાલના સંપર્કનું નામ લખો > નવો સંપર્ક બનાવો > સેવ કરો પર દબાવો.
આંતરરાષ્ટ્રીય ફોન નંબર વાપરનારા સંપર્કો ઉમેરવા માટે, આ લેખ વાંચો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં