ઇમોજી કેવી રીતે વાપરવી

Android
iPhone
iPhone માટેના WhatsApp માટે હજી ઇમોજી બનાવી નથી. જોકે, ઇમોજી કીબોર્ડની મદદથી iPhone પર ઇમોજી વાપરી શકાય છે. ઇમોજી કીબોર્ડ કેવી રીતે ચાલુ કરવું તે વિશે વધુ જાણવા માટે Apple સપોર્ટનો સંપર્ક કરો.
WhatsAppમાં ઇમોજી વાપરવા માટે
એક વાર ઇમોજી કીબોર્ડ ચાલુ કર્યા પછી, તમે કીબોર્ડ પર આવેલી પૃથ્વી
અથવા ઇમોજી
ની નિશાની પર દબાવીને તેનો ઉપયોગ કરી શકો છો.
નોંધ: Apple એના નવાં iOS વર્ઝનમાં નિયમિતરૂપે નવી ઇમોજી બહાર પાડતી રહે છે. ખાતરી કરો કે લેટેસ્ટ ઇમોજી વાપરવા માટે તમે લેટેસ્ટ iOS વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો. તમારા ફોનનું સોફ્ટવેર અપગ્રેડ કરવાની સૂચનાઓ તમને Apple સપોર્ટની વેબસાઇટ પર મળી શકે છે.
સંબંધિત લેખ:
  • iPhone પર ઇમોજી વાપરીને ફોટા અને વીડિયોમાં કેવી રીતે ફેરફાર કરવો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં