ખોવાયેલ સંપર્કોને WhatsAppમાં ગોતવા

તમારા ફોન પરની સરનામા પુસ્તિકામાંથી તમારા સંપર્કોને સક્રિયતાથી ઓળખવામાં આવે છે. આ ઍપ્લિકેશન સ્વચાલિત રીતે WhatsApp સંપર્કોનો પત્તો લગાડીને તેમને તમારી WhatsApp સંપર્કસૂચિમાં ઉમેરી દે છે.
જો તમે ખોવાયેલ સંપર્કોને યથાવત કરવા માગતા હોવ, તો તે ત્યારે જ શક્ય છે, કે જ્યારે તમે તમારા ફોનની સુવિધાઓના ઉપયોગ દ્વારા તેમની પહેલા કોઈ નકલ બનાવી લીધી હોય. કમનસીબે, જો તમે તમારા સંપર્કોને યથાવત ના કરી શકતા હોવ, તો WhatsApp તમારા માટે તમારા સંપર્કોને યથાવત કરી શકશે નહી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં