ગ્રાહકો સાથે પ્રોડક્ટ કે સેવાઓ કેવી રીતે શેર કરવી

વેબ અને ડેસ્કટોપ
Android
iPhone
ગ્રાહકોને પ્રોડક્ટ કે સેવાઓ બતાવવા માટે તમે તમારો કેટલોગ શેર કરી શકો છો.
પ્રોડક્ટ કે સેવાઓ શેર કરવા વિશે
ચેટમાં પ્રોડક્ટ કે સેવાઓ શેર કરવા માટે:
 1. કોઈ ચેટ ખોલો.
 2. લખવાની જગ્યાની બાજુમાં
  આઇકન પર ક્લિક કરો. પછી,
  આઇકન પર ક્લિક કરો
 3. પ્રોડક્ટ કે સેવા પસંદ કરો.
 4. મોકલો આઇકન
  પર ક્લિક કરો.
તમારા કેટલોગને શેર કરવા માટે:
 1. ઉપર ડાબી બાજુના ખૂણામાં,
  |
  આઇકન > કેટલોગ પર ક્લિક કરો.
 2. લિંકના આઇકન પર ક્લિક કરો.
 3. મોકલો આઇકન
  પર ક્લિક કરો.
 4. આખું કેટલોગ શેર કરવા માટે, તમે નીચેનામાંથી કોઈ એક કરો:
  • WhatsAppથી લિંક મોકલો: આનાથી WhatsApp પર કેટલોગની લિંક શેર થાય છે.
  • લિંક કોપિ કરો : લિંક કોપિ કરી છે
વૈકલ્પિક રીતે, તમે તમારા કેટલોગમાંથી કોઈ ચોક્કસ પ્રોડક્ટ કે સેવાને શેર કરી શકો છો:
 1. ઉપર ડાબી બાજુના ખૂણામાં,
  |
  આઇકન > કેટલોગ પર ક્લિક કરો.
 2. પ્રોડક્ટ કે સેવા પસંદ કરો.
 3. ઉપર જમણી બાજુના ખૂણામાં, શેર કરો પર ક્લિક કરો, પછી નીચેનામાંથી કોઈ એક કરો:
  • WhatsAppથી લિંક મોકલો: આનાથી WhatsApp પર કેટલોગની લિંક શેર થાય છે.
  • લિંક કોપિ કરો: લિંકને કોપિ કરે છે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં