સંપર્ક કેવી રીતે ડિલીટ કરવો

Android
iPhone
 1. WhatsApp ખોલીને ચેટ ટેબ પર જાઓ.
 2. નવી ચેટ
  પર દબાવો.
 3. તમે જે સંપર્કને ડિલીટ કરવા માગતા હો તે શોધો અથવા પસંદ કરો.
 4. સૌથી ઉપર તે સંપર્કના નામ પર દબાવો..
 5. વધુ વિકલ્પો
  > એડ્રેસ બુકમાં જુઓ > વધુ વિકલ્પો
  > ડિલીટ કરો પર દબાવો.
પછી, તમારા WhatsApp સંપર્કો રિફ્રેશ કરો:
WhatsApp ખોલો > નવી ચેટ
> વધુ વિકલ્પો
> રિફ્રેશ કરો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં