WhatsApp પરવાનગીઓ વિશે

તમારા ફોટા અને વીડિયોનો WhatsApp પર ઉપયોગ કરવા માટે, તમારે ઍપને તમારા iPhone પર 'ફોટો'માં પ્રવેશની પરવાનગી આપવાની જરૂર પડશે. જો તમે ફોટા વાપરવાની પરવાનગી નકારશો, તો તમને આ સૂચના દેખાશે:
પરવાનગી આપો
તમે તમારા iPhoneના પ્રાઇવસી સેટિંગ બદલીને પરવાનગી આપી શકો છો.
  1. iPhone 'સેટિંગ'
    > 'પ્રાઇવસી' પર જાઓ.
  2. 'ફોટો' > WhatsApp > 'રીડ એન્ડ રાઇટ' પર દબાવો.
WhatsApp ખોલો અને હવે તમે WhatsApp પર તમારા iPhoneના ફોટા વાપરી શકશો.
જો WhatsApp રાખોડી રંગનું દેખાય કે પ્રાઇવસી સેટિંગમાં ન દેખાય તો
ખાતરી કરો કે તમે iPhone 'સેટિંગ' > 'સ્ક્રીન ટાઇમ'માં કોઈ પ્રતિબંધો રાખેલા નથી. નહિતર, તમારે તમારા ફોનનો બેકઅપ લઈને તેને ફરી પાછો મેળવવો પડશે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?