WhatsApp કૉલિંગ કેટલાક દેશોમાં ઉપલબ્ધ નથી
કમનસીબે, સ્થાનિક કાયદાઓને કારણે કેટલાક દેશોમાં WhatsApp કૉલિંગ ઉપલબ્ધ નથી.
જો તમે આમાંથી કોઈ એક દેશમાં હો, તો તમે કૉલ કરી કે મેળવી શકશો નહિ. જો તમે કોઈ એવા દેશમાં હો જ્યાં WhatsApp કૉલિંગ ઉપલબ્ધ છે, તો પણ તમે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા દેશના લોકોને કૉલ કરી શકશો નહિ.