WhatsApp Business પ્લેટફોર્મ પર પ્રવેશ મેળવવા વિશે

WhatsApp Business પ્લેટફોર્મને લગતી મદદ મેળવવા માટે અમારી લાઇબ્રેરી પર જાઓ.
WhatsApp Business પ્લેટફોર્મ પર ગ્રાહકો સાથે જોડાવા માટે, WhatsApp Business એકાઉન્ટ બનાવો.
જો તમે તમારી કંપની ડેવલપ કરી રહ્યાં છો, તો WhatsApp ડેવલપર ડોક્યુમેન્ટેશન દ્વારા એકાઉન્ટ બનાવો.
જો તમે બિઝનેસ સોલ્યુશન પ્રોવાઇડર (BSP) છો, તો તમે Meta બિઝનેસ મેનેજર પર એકાઉન્ટ બનાવી શકો છો.
જો તમે WhatsApp સાથે જોડાવા માટે BSP સાથે કામ કરી રહ્યાં છો, તો તમે એમ્બેડેડ સાઇનઅપ ફ્લો દ્વારા એકાઉન્ટ બનાવી શકો છો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં