WhatsApp કેવી રીતે અપડેટ કરવું

તમારા ડિવાઇસના ઍપ સ્ટોર પરથી તમે સરળતાથી WhatsApp અપડેટ કરી શકો છો. કૃપા કરીને નોંધ લેશો કે જો તમને મળેલો મેસેજ તમારા WhatsAppના વર્ઝન પર સપોર્ટ નહિ કરતો હોય, તો તમારે ઍપ અપડેટ કરવી પડશે. અમે તમને હંમેશાં WhatsAppનું નવું વર્ઝન વાપરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. નવા વર્ઝનમાં એકદમ નવી સુવિધાઓ અને ખામી સુધારણાનો સમાવેશ થાય છે.
Android
Google Play Store પરથી WhatsApp Messenger શોધો અને પછી અપડેટ કરો પર દબાવો.
iPhone
Apple App Store પરથી WhatsApp Messenger શોધો અને પછી અપડેટ કરો પર દબાવો.
KaiOS
ઍપના મેનૂ પર JioStore કે સ્ટોર પર દબાવો. સોશિયલ પસંદ કરવા માટે બાજુમાં જતા જાઓ, પછી WhatsApp પસંદ કરો. ઓકે પર દબાવો અથવા પસંદ કરો > અપડેટ કરો પર દબાવો.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં