WhatsAppને SD કાર્ડમાં ખસેડી શકતા નથી

હાલમાં WhatsAppને મેમરી કાર્ડ (SD કાર્ડ) પર ખસેડી શકાતું નથી.
અમે અમારી ઍપનું કદ અને મેમરીનો ઉપયોગ બહેતર બનાવવા પર કામ કરીએ છીએ. આ દરમિયાન, જો તમારે WhatsApp માટે જગ્યા ખાલી કરવાની જરૂર હોય, તો અમે અન્ય ઍપ અને મીડિયા ફાઇલોને તમારા SD કાર્ડમાં ખસેડવાની ભલામણ કરીએ છીએ.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં