ચેટ લિસ્ટ ફિલ્ટર કેવી રીતે લાગુ કરવું
ચેટ લિસ્ટ ફિલ્ટર તમને તમારા ગ્રાહકોની ચેટ લિસ્ટમાંથી ચોક્કસ મેસેજ ઝડપથી શોધવામાં મદદ કરે છે. ચેટ લિસ્ટ ફિલ્ટર ખાસ કરીને ફોટા, GIFs, લિંક અને દસ્તાવેજો જેવી વસ્તુઓ શોધવાનું સરળ બનાવે છે.
ચેટ લિસ્ટ ફિલ્ટર લાગુ કરવા માટે
- WhatsApp Business ઍપ ખોલો > શોધોપર દબાવો.
- નોંધ: જો તમારી પાસે iPhone છે, તો તમારે પહેલાં ચેટ સ્ક્રીનને નીચે સરકાવવી પડશે.
- તમે જે ફિલ્ટર લાગુ કરવા માગતા હો તે ડ્રોપડાઉન લિસ્ટમાંથી પસંદ કરો.
નોંધ: ફિલ્ટરને ડિલીટ કરી શકાતા કે બદલી શકાતા નથી.
બિઝનેસ ટિપ: તમારા ગ્રાહકો તમને ક્યારેક તમારી પ્રોડક્ટ સાથેના તેમના ફોટા મોકલી શકે છે. આ ફોટા સરળતાથી શોધવા માટે, ફોટા માટેનું ચેટ લિસ્ટ ફિલ્ટર લાગુ કરો.