વોઇસ મેસેજને પ્રિવ્યૂ કેવી રીતે કરવો
વોઇસ રેકોર્ડિંગને મોકલતા પહેલાં રિવ્યૂ કરવાથી, તમે તમારો આઉટગોઇંગ મેસેજ વિશ્વાસ સાથે મોકલી શકો છો.
વોઇસ મેસેજને પ્રિવ્યૂ કરવા માટે
તમે તમારો વોઇસ મેસેજ મોકલતા પહેલાં તેને આ રીતે સાંભળી શકો છો.
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- માઇક્રોફોનપર ક્લિક કરો અને બોલવાનું શરૂ કરો.
- એક વાર તે થઈ જાય, પછી બંધ કરોપર ક્લિક કરો.
- તમારું રેકોર્ડિંગ સાંભળવા માટે પ્લે કરોપર ક્લિક કરો. તમે રેકોર્ડિંગના કોઈ પણ ભાગને પ્લે કરવા માટે તે ટાઇમસ્ટેમ્પ પર પણ ક્લિક કરી શકો છો.
- વોઇસ મેસેજને ડિલીટ કરવા માટે ડિલીટ કરોપર ક્લિક કરો, રેકોર્ડિંગ ચાલુ રાખવા માટે ફરી ચાલુ કરો પર ક્લિક કરો અથવા તે રેકોર્ડિંગને મોકલવા માટે મોકલોપર ક્લિક કરો.
સંબંધિત લેખ: